ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા, જાણો પૂજા પદ્ધતિ
30 માર્ચ 2025 રવિવારથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. નવ દિવસીય નવરાત્રિમાં નવ દિવસ સુધી દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવાનું મહત્વ છે, જેને નવદુર્ગા કહેવામાં આવે છે. મા દુર્ગાના નવ સ્વરૂપોમાં મા શૈલપુત્રી પ્રથમ સ્વરૂપ છે. તેથી, પ્રથમ દિવસે તેમની પૂજા કરવાની પરંપરા છે. નવરાત્રીનો પ્રથમ દિવસ નવરાત્રીના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા […]