પંજાબમાં વેક્સિનેશન સર્ટિફિકેટ પરથી PM મોદીની તસવીર હટાવાઇ
                    ઝારખંડ અને છત્તીસગઢ બાદ હવે પંજાબ સરકારે પણ લીધુ પગલું પંજાબ સરકારે વેક્સિનેશન સર્ટિફિકેટમાંથી પીએમ મોદીની તસવીર હટાવી વેક્સિનેશન સર્ટિફિકેટ પર હવે પંજાબ સરકારે મિશન ફતેહનો લોગો લગાવ્યો છે નવી દિલ્હી: હાલમાં વેક્સિનેશન બાદ વેક્સિન લીધી છે તેના માટે સરકાર દ્વારા વેક્સિનેશન સર્ટિફિકેટ આપવામાં આવે છે જેમાં પીએમ મોદીની તસવીર આપેલી છે. જો કે ઝારખંડ […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
	

