પંજાબઃ બબ્બર ખાલસા ઈન્ટરનેશનલના 4 સભ્યોની લુધિયાણામાંથી ધરપકડ કરાઈ
                    લુધિયાણાઃ કાઉન્ટર ઈન્ટેલિજન્સ અને લુધિયાણા પોલીસે સંયુક્ત કાર્યવાહીમાં વિદેશમાં રહેતા હરજીત સિંહ ઉર્ફે લદ્દી અને સાબી દ્વારા સંચાલિત બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI)ના ચાર સભ્યોની ધરપકડ કરી છે. પંજાબ પોલીસ મહાનિર્દેશક ગૌરવ યાદવે જણાવ્યું હતું કે, આ ઓપરેશન હેઠળ શિવસેનાના નેતાઓને નિશાન બનાવતા પેટ્રોલ બોમ્બની ઘટનાઓને સફળતાપૂર્વક ઉકેલી લેવામાં આવી છે, જેમાં 16 ઓક્ટોબર, 2024ના રોજ […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
	

