બાંગ્લાદેશમાં શેખ હસીનાની પાર્ટીનો ખુની સફાયો, 400 કાર્યકરોની હત્યાનો દાવો
નવી દિલ્હીઃ બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીનાને ચાલુ વર્ષે 5મી ઓગસ્ટના રોજ દેશ છોડીને ભાગવુ પડ્યું હતું. બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલનની આડમાં કટ્ટરપંથીઓએ તખ્તાપલટ કર્યો હતો અને આ દરમિયાન ભીષણ હિંસા ફાટી નીકળી હતી. જે હજુ સુધી અટકી નથી. પરંતુ રાજનીતિક કાર્યકર્તાઓ ઉપર હુમલા થઈ રહ્યાં છે. આ દરમિયાન શેખ હસીનાની પાર્ટી અવામી લીગના દાવો છે […]