રાધનપુર નગરપાલિકાના ‘પ્રમુખ ગુમ છે’, એવા બેનરો પ્રદર્શિત કરી મહિલાઓએ વિરોધ કર્યો
રાધનપુરમાં રોડ-રસ્તા, ખુલ્લી ગટર, સ્ટ્રીટ લાઈટની સમસ્યાથી લોકો પરેશાન, મહિલાઓ રજુઆત કરવા ગયા ત્યારે પ્રમુખ ન મળતા રોષ વ્યક્ત કરાયો, ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી રજુઆત કરાઈ રાધનપુરઃ શહેરમાં રોડ-રસ્તા સહિતના અનેક પ્રશ્નો ન ઉકેલાતા નાગરિકોમાં નગરપાલિકાના સત્તાધિશો સામે નારાજગી ઊભી થઈ છે. દરમિયાન શહેરમાં રોડ-રસ્તા, ખુલ્લી ગટર, સ્ટ્રીટ લાઈટ અને રખડતા ઢોર સહિતના અનેક પ્રશ્નોના […]


