કચ્છના ગાંધીધામથી રેલવેની કન્ટેનર સેવાનો કરાયો પ્રારંભ
પ્રથમ 96 કન્ટેનર સાથેની રેક ટ્રેન લુધિયાણા જવા રવાના થઈ કન્ટેનર સેવાથી કચ્છના વેપાર અને ઉદ્યોગ જગતને ફાયદો થશે કન્ટેનર સેવાથી રોડ પરિવહન પરનો ભાર ઓછો થશે ભૂજઃ કચ્છના ગામધીધામથી રેલવેની કન્ટેનર ટ્રેનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રથમ 96 કન્ટેન્ટર સાથેની રેક ટ્રેન કે જેમાં ઓઈલનો જથ્થો લોડ કરવામાં આવ્યો હતો. અને કન્ટેનર ટ્રેન ગાંધીધામથી […]