ગુજરાતના કેટલાક તાલુકામાં વાવાઝોડા સાથે વરસાદ, ગોંડલમાં વીજળી પડતા શ્રમિકનું મોત
અમરેલી જિલ્લામાં કરા સાથે વરસાદ પડ્યો માછીમારોને દરિયો ન ખેડવા તંત્ર દ્વારા સુચના કોટડાસાંગાણી તાલુકામાં વીજળી પડતાં 10 ઘેટાં-બકરાંનાં મોત અમદાવાદઃ રાજ્યના હવામાન વિભાગે ભર ઉનાળે ભારે વરસાદની આગાહી કરી છે. ઈસ્ટ-સેન્ટ્રલ અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર આજે સાંજ સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાય એવી શક્યતા છે, જેના પગલે ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી ભારે વરસાદની આગાહી […]