અમદાવાદમાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલઃ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો
અમદાવાદઃ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. અમદાવાદમાં પણ સવારથી આકાશ વાદળછાયુ રહ્યું હતું. તેમજ બપોરના સમયે વરસાદ વરસ્યો હતો. ભર શિયાળે અમદાવાદ શહેરમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંકડ પ્રસરી ગઈ હતી. રાતના સમયે પણ અમદાવાદ શહેરમાં હળવો વરસાદ વરસ્યો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટમબર્સને કારણે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ગઈકાલે રાતના […]


