ગુજરાતમાં 99 તાલુકામાં વરસાદ, હવે ડિપ્રેશનનો ખતરો
વઘઈમાં 7 ઈંચ, તાપીના સોનગઢમાં 8 ઈંચ પડ્યો વરસાદ, ગોધરા, લૂણાવાડા અને છોટાઉદેપુરમાં પણ ધોધમાર વરસાદ, ડીપ ડિપ્રેશનને લીધે ભારે વરસાદની આગાહી અમદાવાદઃ ગુજરાતમાં આજે બપોર સુધીમાં 99 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ તાપીના સોનગઢમાં 8 ઈંચ, ડાંગના વઘઈમાં 7 ઈંચ, નવસારીના વાંસદા અને તાપીના વ્યારામાં 6 ઈંચ, આ ઉપરાંત ઉચ્છલ, ધોલવાણ, સુબીર, […]


