ગુજરાતમાં 242 તાલુકામાં પડ્યો વરસાદ, વિસાવદર 12 ઈંચથી જળબંબાકારની સ્થિતિ
અમદાવાદઃ રાજ્યમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાયા બાદ સોમવારે પણ રાજ્યના 242 તાલુકામાં ભારેથી સામાન્ય વરસાદ પડ્યો હતો. જેમાં જૂનાગઢના વિસાવદરમાં 12 ઈંચ વરસાદ પડતા આખોયે વિસ્તાર જળબંબાકાર બની ગયો હતો. ઉપરાંત મેંદરડામાં પણ આઠ ઈંચ વરસાદ નોંધાયો હતો.તેમજ પાટણના રાધનપુરમાં સાડા 6 ઈંચ, મહેસાણાના બેચરાજીમાં 6 ઈંચ, અને વેથલી, મહેસાણા, ભાંભરમાં […]