વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે રાયસીના ડાયલોગ 2026 દરમિયાન વિવિધ દેશોના નેતાઓને મળ્યા
નવી દિલ્હી, 07 માર્ચ 2026: રાયસીના ડાયલોગ 2026 દરમિયાન વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે નવી દિલ્હીમાં વિવિધ દેશોના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. ડૉ. જયશંકરે શ્રીલંકા, ભૂટાન, મોરેશિયસ, કેન્યા, માલ્ટા, સેશેલ્સ અને રવાન્ડાના વિદેશ મંત્રીઓ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં ડૉ. જયશંકરે જણાવ્યું હતું કે શ્રીલંકાના વિદેશ મંત્રી વિજિતા હેરાથ સાથેની તેમની […]


