રાજસ્થાન કોર્ટનો આદેશ- ઉદયપુરના તળાવો પ્રદુષણ મૂક્ત બનશે, હવે પેટ્રોલ-ડિઝલથી ચાલતીની બોટ પર પ્રતિબંધ
રાજસ્થાન કોર્ટનો નિર્ણય ઉદપુરના તળાવમાં પેટ્રોલ-ડિઝલથી ચાલતી બોટ નહી ચલાવી શકાય જયપુરઃ- દેશભરના રાજ્યો પર્યાવરણને શુદ્ધ કરવાની દિશામાં આગળ વધી લહ્યા છએ, કુદરતી સંપત્તિને નુકશાન ન થાય તે હેતુસર અનેક મહત્વના નિર્ણયો લેવાઈ રહ્યા છે ત્યારે આ દિશામાં રાજસ્થાન કોર્ટ દ્રારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે રાજસ્થાનના તળાવોના શહેર ઉદયપુરમાં તળાવોને […]