રાજકોટ-ભાવનગર હાઈવે પર ઠેર ઠેર ખાડાં, કોંગ્રેસે મંત્રી-MPના પોસ્ટર ખાડામાં લગાવી વિરોધ કર્યો
હાઈવે પર ઠેર ઠેર ખાડાઓને લીધે અકસ્માતોના બનાવોમાં વધારો, કોંગ્રેસ દ્વારા મંત્રી ભાનુબેન બાબરિયા અને પરશોત્તમ રૂપાલાના રાજીનામાંની માગ, હું છું ભાજપ, હું છું વિકાસ લખેલા બેનરો ખાડા પર લગાવાયા, રાજકોટઃ ચોમાસામાં વરસાદને લીધે નેશનલ અને સ્ટેટ હાઈવે પર ઠેર ઠેર ખાડાં પડી જતા વાહનચાલકો પરેશાન થઈ રહ્યો છે. ત્યારે રાજકોટ ભાવનગર હાઈવે પર પડેલા […]


