રાજકોટ-ભાવનગર સ્ટેટ હાઈવે જર્જરિત હાલત, કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરી વિરોધ કરાયો
નવો રોડ બનાવવા માટે એપ્રિલમાં ખાતમૂહુર્ત કરાયુ છતાં કામ શરૂ કરાયુ નથી, હાઈવે પર ઠેર ખાડાથી વાહનચાલકો પરેશાન, આજુબાજુના ગ્રામજનો પણ કોંગ્રેસની લડતમાં જોડાયા રાજકોટઃ ચોમાસાને લીધે રાજ્યના નેશનલ અને સ્ટેટ હાઈવેની બિસ્માર હાલત બની છે. ત્યારે રાજકોટ-ભાવનગર સ્ટેટ હાઈવે પર ઠેર ઠેર ખાડાથી વાહનચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે. રાજકોટ નજીક હાઈવેને 27 કરોડના […]