રાજકોટના મેયર નયના પેઢડિયા સરકારી કારમાં મહાકુંભમાં જતા વિવાદ સર્જાયો
મહિલા મેયરે 6 બહેનપણી સાથે મહાકુંભમાં પહોચ્યા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કહે છે, મેયર મંજુરી મેળવીને સરકારી કારમાં મહાકુંભ ગયા છે મહિલા મેયર પાસેથી કિલો મીટરદીઠ બે રૂપિયા ભાડુ વસુલ કરાશે રાજકોટઃ શહેરના મેયર નયનાબેન પોતાના પતિ અને 6 સહેલીઓ સાથે કૂંભના મેળામાં સરકારી કાર લઈને જતાં વિવાદ સર્જાયો છે. વિપક્ષે આક્ષેપ કર્યો છે કે, પ્રજાના […]