મશહૂર કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની હાલત ફરી લથડી – બ્રેઈન કામ કરતું થયું બંધ
                    રાજુ શ્રીવાસ્તવની હાલ નાજૂક બ્રેઈડ ડેડ અને હ્દય બરાબર નથી કરી રહ્યું કામ મુંબઈઃ- તાજેતરમાં મશહૂર કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને 10 ઓગસ્ટના રોજ હાર્ટ એટેક આવ્યો હતો જેના કારણે તેઓને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જો કે દાખલ થયાના બીજા ત્રીજા દિવસે તેમની તબિયતમાં સુધારો થયો ન હતો, પરંતુ ત્યાર પછી તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

