રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારોમાં ટ્રાફકને પહોંચી વળવા એક્સ્ટ્રા એસટી બસો દોડાવાશે
તહેવારો દરમિયાન 6500 એકસ્ટ્રા બસો દોડાવાશે, એસટી નિગમને એક્સ્ટ્રા બસ દોડાવીને 50 કરોડની આવક થશે, રાજયભરનાં 16 એસ ટી ડિવિઝનો દ્વારા જરૂરિયાત મુજબ એકસ્ટ્રા સંચાલન હાથ ધરાશે અમદાવાદઃ શ્રાવણ મહિનાના આગમન સાથે જ તહેવારોની મોસમ પણ શરૂ થશે. જેમાં રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારો મહત્વના છે. સૌરાષ્ટ્રમાં તો જન્માષ્ટમીના તહેવારોમાં ગામેગામ લોક મેળાઓ યોજાતા હોય છે. […]