પાલનપુરમાં હાઈવે પર ટ્રક-ટ્રેલરે કાબુ ગુમાવતા દુકાનમાં ઘુંસી ગયુ
દુકાનમાં ટ્રક ઘૂંસી જતાં અફડા-તફડી મચી ગઈ અકસ્માત બાદ ટ્રેલરચાલક નાસી ગયો બીજા બનાવમાં ધાખા ગામ પાસે જીપએ બાઈકને ટક્કર મારતા યુવાનું મોત પાલનપુરઃ શહેરમાંથી પસાર થતાં નેશનલ હાઈવે હાઈવે પર વિચિત્ર અકસ્માત સર્જાયો હતો, ગત મોડી રાત્રે આબુરોડ તરફથી આવી રહેલા ટ્રક-ટ્રેલરે અકસ્માત સર્જ્યો હતો. બેકાબૂ ટ્રક-ટ્રેલર હાઇવે પર આવેલી એક દુકાનમાં ઘૂસી […]