રાણાવાવ પોલીસે ગુમ થયેલા બે નાના બાળકોને શોધી કાઢીને પરિવારને સોંપ્યા
પોરબંદર, 12 એપ્રિલ 2026: Ranavav police find two missing children જિલ્લાના રાણાવાવ પોલીસે ગુમ થયેલા બે બાળકોને ગણતરીના કલાકોમાં શોધી કાઢી બન્ને બાળકોને તેના પરિવારને સોંપીને મિલન કરાવ્યું હતુ. આ ઘટના રાણાવાવ બસ સ્ટેશન પર બની હતી. આ બનાવની વિગત એવી હતી કે, રાણાવાવ બસ સ્ટેશન પર ફરજ પર હાજર જી.આર.ડી. જવાન ચંદ્રેશ બાબુભાઈ સાદીયા […]


