પાટનગર ગાંધીનગરમાં આડેધડ વાહનો પાર્કિંગ કરનારા સામે ટ્રાફિક પોલીસની ઝૂંબેશ
ગાંધીનગર, 21 જાન્યુઆરી 2026: પાટનગર ગાંધીનગરમાં જાહેર રોડ પર આડેધડ વાહનો પાર્ક કરાતા હોવાથી ટ્રાફિક જામ થાય છે. આથી ટ્રાફિક પોલીસે રોડ પર આડેધડ થતાં પાર્કિંગ સામે ઝૂંબેશ હાથ ધરી છે. શહેરના પીડીપીયુ અને ભાઈજીપુરા રોડ પર આડેધડ પાર્કિંગ કરનારા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરીને 30થી વધુ વાહનચાલકોને મેમો ફટકારવામાં આવ્યા હતા. ગાંધીનગર શહેરમાં […]


