ભારતની વિરાંગનાઓ ભાગ-3: એ રાણી દુર્ગાવતી કે જેણે, પોતાને ખંજર મારીને જાત ખતમ કરી,પણ અકબરને તાબે ન થઈ
                    સાહિન મુલતાની ભારતના ઈતિહાસમાં વિસરાય ગયેલ એક રાણી હતા દુર્ગાવતી,જેમણે અકબરોની સેના સામે મુકાબલો કર્યો હતો,અકબરો સાથે જંગે-મેદાનમાં તે પોતે અકબરના હાથે ન આવે તે માટે તેમણે પોતાની જાતને જ ખંજર ઘોંપીને મારી નાખ્યા હતા.જબલપુર પાસે ચૌરાગઢના મહેલમાં રાજ પરિવારની તમામ નારીઓએ ઝૌહર કર્યું હતું,રાણી દુર્ગાવતીની થનારી પુત્રવધુ અને બહેન અકબરના હાથે જીવતા પકડાયા હતા. […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

