યુપીનું રાનીપુર ટાઈગર રિઝર્વ દેશનું 53મું ટાઈગર રિઝર્વ બન્યું, કેન્દ્રીય પર્યાવરણ મંત્રીએ ટ્વિટ કરીને આપી માહિતી
યુપીનિં ટાઈગર રિઝર્વ દેશનું 53મું ટાઈગર રિઝર્વ બની ગયું કેન્દ્રીય પર્યાવરણ મંત્રીએ આ મમાલે ટ્વિટ કરીને જાણકારી આપી લખનૌ-ઉત્તરપ્રદેશમાં આવેલું રાણીપુર ટાઈગર રિઝર્વ હવે ભારતનું 53મું ટાઈગર રિઝર્વ બની ગયું છે. આ વાઘ અભયારણ્ય 529.36 ચોરસ કિલો મીટરમાં ફેલાયેલું છે, જેમાંથી મુખ્ય વિસ્તાર 230.32 ચોરસ કિમી અને બફર વિસ્તાર 299.05 ચોરસ કિમી છે. આ મામલે […]