ઉત્તરપ્રેદશમાં રેપિડ ટ્રેનનું સફળ પરિક્ષણ – 25 કિમી પ્રતિ કલાકની ઝપડે ટ્રેન દોડાવાઈ, આવતા વર્ષે આ ટ્રેન પાટા પર ઉતારવામાં આવશે
લખનૌઃ- આપણો દેશ રેલ્વે ક્ષેત્રમાં ભારત ઘણી પ્રગતિ કરી રહ્યું છે, આજ શ્રેણીમાં આજે વધુ એક સફળતા પ્રાપ્ત થી છે.,પ્રાપ્ત જાણકારી પ્રમાણે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં દુહાઈ ડેપો ખાતે આજરોજ રેપિડ રેલનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું છે,જાણકારી પ્રમાણે આ ટ્રાયલ પહેલા ટ્રેનને ડેપોની અંદર જ ચલાવવામાં આવશે. આ દરમિયાન જે પણ કંઈક ખામીઓ જોવા મળશે તેને […]