રસનાના સંસ્થાપક અરીઝ પિરોજશા ખંબાટાનું 85 વર્ષની વયે નિધન
દિલ્હી:રસના ગ્રુપના ફાઉન્ડર ચેરમેન અરીઝ પીરોજશા ખંબાટાનું નિધન થયું છે. ગ્રુપે સોમવારે માહિતી આપી હતી કે,85 વર્ષીય ખંબાટાનું શનિવારે અવસાન થયું હતું.ગ્રુપે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘અરીઝ ખંબાટે ભારતીય ઉદ્યોગ, વેપાર અને સમાજની સેવા દ્વારા સામાજિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.’ તેઓ અરીઝ ખંબાટા બેનેવોલન્ટ ટ્રસ્ટ અને રસના ફાઉન્ડેશનના અધ્યક્ષ પણ હતા.તેઓ WAPIZ ના […]


