IPS રશ્મિ શુક્લા સીમા સશસ્ત્ર દળના નવા ડીજી બન્યા
IPS રશ્મિ શુક્લા સશસ્ત્ર દળના નવા ડીજી બન્યા સરકારે જારી કર્યા આદેશ દિલ્હીઃ- વરિષ્ઠ IPS અધિકારી રશ્મિ શુક્લાને બોર્ડર આર્મ્ડ ફોર્સના નવા ડીજી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રશ્મિ શુક્લા મહારાષ્ટ્ર કેડરના 1988 બેચના IPS અધિકારી છે. હાલમાં તેઓ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં એડિશનલ ડીજી તરીકે તૈનાત હતા. ઉલ્લેખનીય છે કે કેબિનેટની નિમણૂક સમિતિએ રશ્મિ […]