રાષ્ટ્રીય બાળ પુરસ્કાર સમારોહ: પીએમ મોદીએ વર્ચ્યુઅલી બાળકોને પુરસ્કાર કર્યા એનાયત
નવી દિલ્હી: પીએમ મોદીએ આજે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કારનું વિતરણ કર્યું હતું. પીએમ મોદીએ વીડિય કોન્ફરન્સના માધ્યમથી પુરસ્કારો એનાયત કર્યો હતો. બાળકોને ડિજીટલ સર્ટિફિકેટ તેમજ બ્લોકચેન ટેક્નોલોજી મારફતે ઇનામની રકમ પ્રાપ્ત થઇ હતી. આ એવોર્ડ માટે દેશભરમાંથી 61 બાળકોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં ગત વર્ષ માટે 32 બાળકો તેમજ આ વર્ષ માટે 29 બાળકો […]