બેરોજગારીનો દર 2018-19માં 5.8 ટકાથી ઘટીને 2020-21માં 4.2 ટકા થયો
નવી દિલ્હીઃ 31 જાન્યુઆરી, 2023 ના રોજ સંસદમાં ‘આર્થિક સમીક્ષા 2022-23’ રજૂ કરતા, કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના પ્રધાન નિર્મલા સીતારમણે ધ્યાન દોર્યું કે જ્યારે રોગચાળાએ શ્રમ બજારો અને રોજગાર ગુણોત્તર બંનેને અસર કરી છે, ત્યારે હવે ઝડપી પ્રતિસાદ મળી રહ્યો છે. રોગચાળા પછી છેલ્લાં કેટલાંક વર્ષોમાં સતત પ્રયાસો અને ભારતમાં શરૂ કરવામાં આવેલી વિશ્વની […]