જનતાને લાગશે મોંઘવારીનો વધુ એક ફટકો:મોબાઈલ કંપનીઓ રિચાર્જ પેકની કિંમતોમાં ફરી એકવાર વધારો કરવાની તૈયારીમાં
જનતાને લાગશે મોંઘવારીનો વધુ એક ફટકો રિચાર્જ પેકની કિંમતોમાં ફરી એકવાર થશે વધારો મોબાઈલ કંપનીઓએ શરુ કરી તૈયારી દિલ્હી:તમારા મોબાઈલ રિચાર્જ પેકની કિંમત ફરી વધવા જઈ રહી છે.થોડા મહિના પહેલા પણ આવું જ બન્યું હતું. મોબાઈલ કંપનીઓએ આ માટે તૈયારી શરૂ કરી દીધી છે. પેકની કિંમતમાં વધારાને કારણે તમારું ડેટ પેક અને વોઈસ પેક મોંઘા […]