સુરતમાં બેફામ કારચાલકે બાળકને અડફેટે લીધા બાદ બાઈક અને સાયકલને ટક્કર મારી
ઘરની બહાર રમતા બાળકને અડફેટે લઈને કાર પૂરઝડપે ભાગી, બાઈકસવારોએ કારનો પીછો કરતા કારએ બાઈકને ટક્કર મારી, પૂરઝડપે ભાગતા કારચાલકે સાયકલસવાર વૃદ્ધને પણ એડફેટે લીધા સુરતઃ શહેરમાં બેફામપણે વાહનો દોડાવવાને લીધે અકસ્માતો વધતા જાય છે. ત્યારે શહેરના ડિંડોલી વિસ્તારમાં સાંઈ પોઇન્ટ સામે નવા હળપતિવાસમાં એક કારચાલકે પૂર ઝડપે કાર ચલાવીને ઘર પાસે રમી રહેલા અઢી […]