આજે, દુનિયા ભારતની આર્થિક ક્ષમતાને ઓળખે છે: પ્રધાનમંત્રી
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં સંસદને રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવનો જવાબ આપ્યો હતો. ગૃહને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિનાં સંબોધનમાં ભારતની સિદ્ધિઓ, ભારત પાસેથી વૈશ્વિક અપેક્ષાઓ અને વિકસિત ભારતનાં નિર્માણમાં સામાન્ય માનવીનાં વિશ્વાસને આવરી લેવામાં આવ્યો છે. તેમણે ટિપ્પણી કરી હતી કે રાષ્ટ્રપતિનું ભાષણ પ્રેરણાદાયક, અસરકારક હતું અને ભવિષ્યના કાર્ય માટે […]