સિહોરના ઢાકણકુંડા ગામે ફટાકડા ફોડવાની ના પાડતા વેપારી પર જીવલેણ હુમલો
વેપારીએ ગ્રાહકો આવતા હોવાથી દૂકાન પાસે ફટાકડા ફોડવાની ના પાડી હતી, ત્રણ શખસોએ લોખંડનો પાઈપ અને લાકડીથી વેપારી પર તૂટી પડ્યા, વેપારીને પાલિતાણાની હોસ્પિટલમાં ખસેડાયા ભાવનગરઃ જિલ્લાના સિહોર તાલુકાના ઢાકણકુંડા ગામે એક વેપારીએ દુકાન પાસે ફટાકડા ફોડતા છોકરાઓ ટપાર્યા હતા. અને દૂકાનમાં ગ્રાહકો આવતા હોવાથી ફટાકડા ન ફોડવાનું કહ્યુ હતું. જેની દાઝ રાખીને ચાર ઇસમોએ […]


