1. Home
  2. Tag "register"

તુવેર,ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી થશે;જાણો ક્યારથી કરાવી શકશો નોંધણી

અમદાવાદ:રાજ્ય સરકારે ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે.કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલના અધ્યક્ષસ્થાને ચાલુ વર્ષે ટેકાના ભાવે ખરીદીના સુચારૂ આયોજન માટે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી સરકાર દ્વારા ખેડૂતોને તેમના પાકનું પૂરતા પ્રમાણમાં સમયસર વળતર મળી રહે તે માટે આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના ખેડૂતો પાસેથી ચાલુ વર્ષે તુવેર, ચણા અને રાયડાના પાકને ટેકાના […]

બળજબરીથી દંપતિના ધર્મપરિવર્તન મામલે રાષ્ટ્રીય મહિલા આયોગે પોલીસને FIR નોંધવા સૂચના

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય મહિલા આયોગે મધ્યપ્રદેશના ડીજીપીને એક દલિત દંપતિને ધાર્મિક સંગઠન દ્વારા પૈસાની લાલચ આપીને ખ્રિસ્તી ધર્મમાં કથિત રીતે ધર્માંતરિત કરવા બદલ FIR નોંધવા નિર્દેશ કર્યો છે. પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) ને લખેલા પત્રમાં, કમિશનના અધ્યક્ષ રેખા શર્માએ કહ્યું કે જો આરોપોની પુષ્ટિ થાય તો આરોપી એવા ધાર્મિક નેતાને કસ્ટડીમાં લેવા જોઈએ. કમિશને પોતાના નિવેદનમાં […]

અશોક ગેહલોતના હાથમાં હશે કોંગ્રેસ અધ્યક્ષની કમાન ! 26 સપ્ટેમ્બરે નોંધાવી શકે છે ઉમેદવારી

જયપુર:કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીને લઈને રાજસ્થાનમાં હલચલ મચી ગઈ છે.સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે,રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત રાષ્ટ્રીય અધ્યક્ષ પદના ઉમેદવાર બની શકે છે.કોંગ્રેસના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ 26 સપ્ટેમ્બરે અશોક ગેહલોત ઉમેદવારી નોંધાવી શકે છે.અશોક ગેહલોતે મંગળવારે રાત્રે 10 વાગ્યે ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. આજે ઉપાધ્યક્ષ જગદીપ ધનખડના સ્વાગત માટે મુખ્યમંત્રી […]

રાષ્ટ્રપતિની ચૂંટણીઃવિપક્ષના ઉમેદવાર યશવંત સિંહા આજે ઉમેદવારી નોંધાવશે

વિપક્ષી ઉમેદવાર યશવંત સિન્હા આજે નોંધાવશે ઉમેદવારી સમર્થન આપવા રાહુલ-શરદ પવાર સહિત અનેક મોટા નેતાઓ પહોંચશે કહ્યું-જો ચૂંટાયો તો એજન્સીઓનો ‘દુરુપયોગ’ થશે નહીં   દિલ્હી:રાષ્ટ્રપતિ પદના વિપક્ષી ઉમેદવાર યશવંત સિંહા આજે ઉમેદવારી પત્ર ભરશે. આ દરમિયાન રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, સીતારામ યેચુરી, શરદ પવાર અને મમતા બેનર્જી સહિત અનેક વિપક્ષી નેતાઓ તેમની સાથે આવવાની આશા છે.સિંહાએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code