દક્ષિણ ગાઝા પટ્ટીમાં ખાન યુનિસ સ્થિત રાહત શિબિર પર ઈઝરાયલનો હવાઈ હુમલો
ઇઝરાયેલે દક્ષિણ ગાઝા પટ્ટીમાં ખાન યુનિસ સ્થિત રાહત શિબિર પર હવાઈ હુમલો કર્યો. જેમાં 20 પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા. 4 ડિસેમ્બરે ઇઝરાયેલના યુદ્ધ વિમાનોએ મ્વાસી વિસ્તારમાં એક રાહત શિબિર પર મિસાઇલોથી હુમલો કર્યો હતો. ગાઝામાં પેલેસ્ટિનિયન સિવિલ ડિફેન્સે એક પ્રેસ સ્ટેટમેન્ટ બહાર પાડ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તેમની ટીમ ઈઝરાયેલના હુમલા બાદ તંબુઓમાં […]