માણસાના કોંગ્રેસના ધારાસભ્યએ નાદુરસ્ત તબિયતને કારણે ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરી
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની વિધિવત જાહેરાત કરયા બાદ તમામ રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગીની કવાયત કરી રહ્યા છે. આ વખતે ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાશે. આમઆદમી પાર્ટીએ તો મોટાભાગની બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જ્યારે કોંગ્રેસ દ્વારા પણ પ્રથમ તબક્કાની ચૂંટણીના નામો જાહેર કરાયા છે. જ્યારે ભાજપ દ્વારા ઉમેદવારોની […]