આવતા મહિના સુધીમાં ‘રેમડિસિવીર’નું ઉત્પાદન 38.80 લાખ યૂનુટથી વધીને 74 લાખ યૂનિટ થશેઃ- ગૃહમંત્રાલય
‘રેમડિસિવીર’નું ઉત્પાદન મેમહિના સુધી 74 લાખ યૂનિટ થશે ગૃહમંત્રાલયએ આપી માહિતી દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે કેન્દ્ર દ્રારા અનેક પગલાો લેવામાં આવી રહ્યા છે ત્યારે કોરોનામાં ખૂબજ ઉપયોગી એવા રેમડેસિવીરને લઈને,કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણઆવ્યું હતું કે,કોવિડ રોગમાં ઉપયોગમાં આવતી ખાસ દવા રેમડેસિવીરના ઉત્પાદન અને સપ્લાયમાં વધારો કરવા માટે ઘણા પગલા લેવામાં આવ્યા […]