જો તમારા ખુલ્લા રંગના કપડા પર ચા કે કોફીના ડાધ પડ્યા હોય તો તેને આ રીતે કરો દૂર
ચા અને કોફી જાણે ભારતીયોની પહેલી પસંદ છે સવારે ઉઠતાની સાથે જ સૌ કોઈને ચા જોઈતી હોય છે, ઘણી વખત ચા પીતા વખતે તે ઢોળાઈ જવાથી કપડા પર ડાધ પડી જતા હોય છે અને આ ડાધને નીકળવા ઘણા મુશ્કેલ બની જાય છે.આ ડાઘ ડાર્ડ રંગના હોય છે અને ધોયા પછી સરળતાથી ઉતરતા નથી. જો સફેદ […]