દરરોજ એક ગ્લાસ વાઇન હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે? જાણો તે કેટલું ફાયદાકારક છે અને કેટલું નુકસાનકારક
સ્પેનમાં થયેલા એક અભ્યાસ મુજબ, જો તમે મેડિટેરેનિયન ડાયટ લો છો અને દરરોજ અડધો થી એક ગ્લાસ વાઇન પીઓ છો, તો હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ લગભગ 50 ટકા ઘટાડી શકાય છે. ડોક્ટરો કહે છે કે માત્ર થોડી માત્રા જ યોગ્ય છે. તેનો અર્થ એ કે દરરોજ ફક્ત અડધો કે એક ગ્લાસ. સ્ત્રીઓ માટે, તે […]