યુક્રેન-રશિયા યુદ્ધઃ અત્યાર સુધીમાં 17000થી વધારે ભારતીયોને એરલિફ્ટ કરાયાં
નવી દિલ્હીઃ યુક્રેનમાં યુદ્ધમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે ભારત સરકાર દ્વારા ઓપરેશન ગંગા ચલાવવામાં આવી રહ્યું છે. દરમિયાન યુદ્ધગ્રસ્ત યુક્રેનના સુમી શહેરમાં ફસાયેલા 694 ભારતીય વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તેમજ તમામ વિદ્યાર્થીઓને ભારતીય દૂતાવાસની બસોમાં પોલ્ટાવા પહોંચાડવામાં આવ્યાં છે. આમ હવે યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓના રેસ્ક્યુનું ઓપરેશન પૂર્ણ થવાનું મનાઈ રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર […]