NCPએ ટિકિટ ન આપતા રેશ્મા પટેલ આપ’માં જોડાયા, હવે હાર્દિક પટેલે સામે ચૂંટણી લડશે
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની બે તબક્કે યોજાનારી ચૂંટણી માટે રાજકિય પક્ષોએ ઉમેદવારોની પસંદગીની કવાયત પુરી કરી દીધી છે. સાથે પક્ષપલટાની મોસમ પણ ખીલી ઉઠી છે. ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ટિકિટ વાંચ્છુઓને ટિકિટ ન મળવાથી ઘણા ટિકિટ વાંચ્છુઓ પક્ષપલટો કરી રહ્યા છે. એનસીપીના મહિલા નેતા રેશ્મા પટેલે ગોંડલથી ટિકિટ માંગી હતી, પરંતુ કોંગ્રેસ સાથે એનસીપીનું […]