હરિયાણાઃ દારૂ મામલે તકરાર થતા નિવૃત્ત સૈનિકે ગોળી મારી માતાની કરી હત્યા
નવી દિલ્હીઃ હરિયાણાના ચરખી દાદરીમાં એક નિવૃત્ત સૈનિકે તેની માતાની ગોળી મારીને હત્યા કરી દીધી. કહેવામાં આવી રહ્યું છે કે તેણે ઝઘડાને કારણે તેની માતાને ગોળી મારી હતી.મામલો ચરખી દાદરીના લોહારવા ગામનો છે. મળતી માહિતી મુજબ, નિવૃત્ત સૈનિક સુનીલ કુમાર ઉર્ફે ભોલુને દારૂ પીવાના મામલે તેના પરિવારના સભ્યો સાથે ઝઘડો થતો સાંભળવા મળ્યો હતો. મામલો એટલો […]