દિવાળીના પ્રવાસી ધસારાને લીધે STની 750 એક્સ્ટ્રા બસો દોડાવી 2.6 કરોડની આવક થઈ
એસટીની એક્સ્ટ્રા બસોની 1259 ટ્રિપમાં 67 હજાર પ્રવાસીઓએ લાભ લીધો, સુરતથી વિવિધ જિલ્લાઓ માટે એસટીની એક્સ્ટ્રા બસો દોડાવાઈ, એસટી નિગમ દ્વારા બસોને ટ્રેક કરવા માટે કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો સુરતઃ દિવાળીના તહેવારોમાં પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે એકસ્ટ્રા બસો દોડાવવાથી એસટી વિભાગને ₹ 2.6 કરોડથી વધુની આવક થઈ હતી. સુરતથી વિવિધ જિલ્લાઓમાં 1259 એસટી બસોની […]


