ફ્લોપ ફિલ્મો આપવા છતાં દેઓલ પરિવારનો સૌથી અમીર પુત્ર છે આ એક્ટર
દેઓલ પરિવારની ગણતરી બોલિવૂડના સૌથી લોકપ્રિય પરિવારોમાં થાય છે. ધર્મેન્દ્ર, સની, બોબી, ઈશા પછી હવે આગામી પેઢીએ પણ અભિનય ક્ષેત્રે પગ મૂક્યો છે. જો કે આ પરિવારનો એક સભ્ય એવો છે જેની ફિલ્મી કરિયર કંઈ ખાસ રહી નથી પરંતુ પ્રોપર્ટીના મામલે તે સૌથી આગળ છે. વાત કરી રહ્યા છીએ સની અને બોબીના કઝિન ભાઈ અભય […]