છત્રાલમાં રિક્ષાચાલકનો 4 મહિલા હોમગાર્ડ પર એસિડ એટેક, એક મહિલા હોમગાર્ડને ગંભીર ઈજા
ટ્રાફિકમાં ફરજ બજાવતી મહિલા હામગાર્ડે રિક્ષા ખસેડવા સુચના આપી હતી, રિક્ષાચાલક ઉશ્કેરાતા તેને પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો, આ અંગેની અદાવતમાં રિક્ષાચાલકે હોમગાર્ડ મહિલા પર એસિડ એટેક કર્યો કલોલઃ તાલુકાના છત્રાલમાં રિક્ષાચાલકે એક સાથે ચાર મહિલા હોમગાર્ડ અને એક પુરૂષ હોમગાર્ડ પર એસિડ એટેક કર્યો હતો. જેમાં ટ્રાફિકના નિયમનનું કામ કરતી એક હોમગાર્ડ મહિલાને ગંભીર […]