UP ચૂંટણીઃ લખનૌ કેંટની બેઠક ઉપર BJPએ અર્પણા યાદવ અને રીટા બહુગુણાના દીકરાને બદલે આ નેતાને આપી ટીકીટ
ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં તમામની નજર લખનૌની હાઈપ્રોફાઈલ બેઠક ઉપર તમામની નજર હતી. ભારતીય જનતા પાર્ટીએ લખનૌ કેંટની આ બેઠક ઉપર ઉમેદવારના નામની જાહેરાત કરી છે ભાજપે લખનૌની તમામ સીટો માટે ઉમેદવારોની યાદી જાહેર કરી. આ યાદીમાં મુલાયમ સિંહ યાદવની નાની વહુ અપર્ણા યાદવ અથવા બીજેપી સાંસદ રીટા બહુગુણા જોશીના પુત્ર મયંક જોશીનું નામ આવશે તેવી […]