યુપીના ચિત્રકૂટ જીલ્લામાં મોટો માર્ગ અકસ્માત સર્જાયો – બેકાબૂ બનેલી પીકઅપ વાને ઘરની બહાર સૂતેલા 5 લોકોના જીવ લીધા
યુપીના ચિત્રકૂટ જીલ્લામાં સર્જાય મોટી દૂર્ઘટના બેકાબૂ બનેલી પીકઅપે 5 લોકોને જીવતા કચડી નાખ્યા લખનૌઃ- દેશભરમાં દિવસેને દિવસે માર્ગઅકસ્માતની સંખ્યા વધારો જોવા મળી રહ્યો છે ,ત્યારે આજરોજ શનિવારે વહેલી સવારે ઇત્તરપ્રદેશના ચિત્રકૂડ જીલ્લામાં બેકાબૂ બનેલી પિકએપે ઘરની બરાહ સુતેલા 7 લોકેને કચડી નાખ્યા હતો જેમાંથી 5 લોકોના મોત થયા હોવાની માહિતી મળી રહી છે. પ્રાપ્ત […]


