ડીસામાં 15 દિવસ પહેલા બનેલો રોડ નર્મદાની પાઈપલાઈન માટે તોડાયો
નવો નક્કોર રોડ તોડી નંખાતા લોકોએ કર્યો વિરોધ સરકારી વિભાગો વચ્ચે સંકલન ન હોવાથી નવો રોડ તોડવો પડ્યો લોકોએ નગરપાલિકાની કામગીરી સામે પ્રશ્ન ઉઠાવ્યો ડીસાઃ પ્રજાના ટેક્સના ભેગા કરેલા રૂપિયા વેડફવામાં સત્તાધિશો કોઈ દરકાર રાખતા નથી. ડીસા નગરપાલિકા દ્વારા પાટણ હાઈવેથી વિરેન પાર્ક તરફ જતા માર્ગ પર પખવાડિયા પહેલા જ નવો નક્કોર રોડ બનાવ્યો છે. […]