યુવાનો સાથે લગ્ન કરી દાગીના ચોરી પલાયન થતી લૂંટેરી દૂલ્હન 4 વર્ષે પકડાઈ
અમદાવાદ,21 જાન્યુઆરી 2026: રાજ્યમાં લગ્નો ન થતા હોય એવા યુવાનોના પરિવારનો સંપર્ક કરીને તાબડતોબ લગ્ન કરીને લૂંટેરી દૂલ્હન સોનાના દાગીના, રોકડ લઈને મોકો મળતા જ પલાયન થવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે છેલ્લા 4 વર્ષથી ફરાર મૂળ રાજસ્થાનના ઉદયપુરની વતની માનવી નામની યુવતીની શહેરના લાલ દરવાજા વિસ્તારમાં આવેલી આઈપી મિશન ચર્ચ […]


