સુરત શહેરમાં હવે 10 રોબર્ટ મશીનથી થશે ડ્રેનેજની સફાઈ
મનપાએ કરોડોના ખર્ચે 8 મશીન વસાવ્યાં હતા રાજ્ય સરકારે વધુ બે મશીનની કરી ફાળવણી સફાઈ કામદારોને મળી મોટી રાહત અમદાવાદઃ ગુજરાતમાં અવાર-નવાર ડ્રેનેજ લાઈન અને ખાળકુવા સાફ કરવા ઉતરેલા શ્રમજીવીઓના મોતની સામે આવે છે. જો કે, સુરતમાં હવે સફાઈ કર્મચારીઓએ ડ્રેનેજની સફાઈ નહીં કરવી પડે. સુરતમાં રોબર્ટ મશીનની મદદથી ડ્રેનેજની સફાઈ કરવામાં આવશે. મનપાએ કરોડોના […]