ભારતીય ટીમના સ્ટાર ઓપનર રોબિન ઉથપ્પાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા
મુંબઈ:ભારતીય ટીમના સ્ટાર ઓપનર રોબિન ઉથપ્પાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. તેણે તમામ ફોર્મેટ અને ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. જ્યારે ટીમ ઈન્ડિયાએ પ્રથમ T20 વર્લ્ડ કપ એટલે કે 2007 સીઝન જીતી ત્યારે ઉથપ્પા ટીમનો સ્ટાર ઓપનર હતો. ત્યારે ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હતા.ઉથપ્પાએ આઈપીએલમાં છેલ્લી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ધોનીની […]