અમેરિકાઃ વ્યક્તિગત અરજદારોએ ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ મેળવવા માટે 10 લાખ ડોલર ચુકવવા પડશે
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ નામનો નવો વિઝા કાર્યક્રમ શરૂ કર્યો છે. બુધવારે આ જાહેરાત કરતા તેમણે કહ્યું કે, લોકો આ ગોલ્ડ કાર્ડ નાગરિકતા માટે અરજી કરી શકશે. ટ્રમ્પનો દાવો છે કે, નવા વિઝા કાર્યક્રમથી અમેરિકી તિજોરીમાં અબજો ડોલરનો વધારો થશે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસના રૂઝવેલ્ટ રૂમમાં બિઝનેસ લીડર્સની હાજરીમાં આ ખૂબ જ અપેક્ષિત […]


